Powered By Blogger

Monday, September 20, 2021

અધ્યયન નિષ્પત્તિ આધારિત સૂચન કરવા માટેનું ફોર્મેટ



જે તે વર્ગ શિક્ષકે આ ફોર્મેટ ડાઉનલોડ કરી , તેમાં સૂચનો લખીને એ ફોર્મેટ  તૈયાર કરી શકે છે

 excel format મેળવવા અહી ક્લિક કરો

Monday, August 9, 2021


શાળા દ્વારા સંચાલિત એકમ કસોટી 

ધોરણ - 7  પ્રકરણ - 1  પુર્ણાક સંખ્યા- આપવા અહી ક્લિક કરો 
( ધો - 7  અને 8 ના તમામ બાળકોએ આપવાની રહેશે ) 


ધોરણ - 7  , પ્રકરણ - 2, અપૂર્ણાક - એકમ કસોટી આપવા અહી ક્લિક કરો.
( ધો - 7  અને 8 ના તમામ બાળકોએ આપવાની રહેશે ) 

Monday, August 2, 2021

THE MISSION SCHOOLS OF EXCELLENCE (ધો. 6 થી 8 )


 ધોરણ અને વિષયવાર માઇક્રો પ્લાનિંગ  ( ધોરણ -6  થી 8 માટે )

ગ્રેડ આધારિત અને FLN પ્લાનિંગ 
દરેક વિષય શિક્ષકે પોતાના વિષયનું ગ્રેડ આધારિત પ્લાનિંગ કરવાનું રહેશે .
દરેક વર્ગ શિક્ષકે પોતાના ધોરણ / વર્ગનું FLN નું પ્લાનિંગ કરવાનું રહેશે 
દરેક ગૂગલે શીટમાં પહેલી શીટ ગ્રેડ આધારિત પ્લાનિંગની અને બીજી શીટ FLN પ્લાનિંગની છે. ગ્રેડ આધારિત પ્લાનિંગમાં બાળકની હાલની સ્થિતિ દર્શાવેલી જ છે , હવે આ વર્ગ શિક્ષક 100 દિવસના અંતે ક્યાં ગ્રેડમાં લઈ જવા માંગે છે તેની વિગત દર્શાવવાની રહેશે. 

THE MISSION SCHOOLS OF EXCELLENCE (ધો. 1 થી 5 )


ધોરણ અને વિષયવાર માઇક્રો પ્લાનિંગ  ( ધોરણ -1  થી 5 માટે )
ગ્રેડ આધારિત અને FLN પ્લાનિંગ 
દરેક વિષય શિક્ષકે પોતાના વિષયનું ગ્રેડ આધારિત પ્લાનિંગ કરવાનું રહેશે .
દરેક વર્ગ શિક્ષકે પોતાના ધોરણ / વર્ગનું FLN નું પ્લાનિંગ કરવાનું રહેશે 
દરેક ગૂગલે શીટમાં પહેલી શીટ ગ્રેડ આધારિત પ્લાનિંગની અને બીજી શીટ FLN પ્લાનિંગની છે. ગ્રેડ આધારિત પ્લાનિંગમાં બાળકની હાલની સ્થિતિ દર્શાવેલી જ છે , હવે આ વર્ગ શિક્ષક 100 દિવસના અંતે ક્યાં ગ્રેડમાં લઈ જવા માંગે છે તેની વિગત દર્શાવવાની રહેશે. 

Monday, March 15, 2021

પ્રથમ સત્ર નિદાન કસોટી - 2020 /2021

પ્રશ્ન મુજબ મેળવેલ ગુણની માહીતી એન્ટર કરવા માટે  ( ધોરણ- 6 થી 8  માટે ) 

ધોરણ- 6 થી 8  વિષય  - ગણિત   અહી ક્લિક કરો

ધોરણ- 6 થી 8  વિષય  - ગુજરાતી અહી ક્લિક કરો.

ધોરણ- 6 થી 8  વિષય  -  વિ. ટેક. અહી ક્લિક કરો

ધોરણ- 6 થી 8  વિષય  -  સા. વિ.- અહી ક્લિક કરો

ધોરણ- 6 થી 8  વિષય  -  હિન્દી- અહી ક્લિક કરો

ધોરણ- 6 થી 8  વિષય  -   ENGLISH અહી ક્લિક કરો

ધોરણ- 6 થી 8  વિષય  - સંસ્કૃત  - અહી ક્લિક કરો


ધોરણ - 3 થી 5 માટે 

ધોરણ - 3 અ અને 3 બ તમામ વિષયો અહી ક્લિક કરો

ધોરણ 4  તમામ વિષયો માટે- અહી ક્લિક કરો

ધોરણ- 5 A તમામ વિષયો માટે - અહી ક્લિક કરો

ધોરણ- 5 બ તમામ  વિષયો માટે- અહી ક્લિક કરો

મોરબી પ્રવાસ (31/10,01/11)

  અહી ક્લિક કરો