Powered By Blogger

Monday, August 2, 2021

THE MISSION SCHOOLS OF EXCELLENCE (ધો. 1 થી 5 )


ધોરણ અને વિષયવાર માઇક્રો પ્લાનિંગ  ( ધોરણ -1  થી 5 માટે )
ગ્રેડ આધારિત અને FLN પ્લાનિંગ 
દરેક વિષય શિક્ષકે પોતાના વિષયનું ગ્રેડ આધારિત પ્લાનિંગ કરવાનું રહેશે .
દરેક વર્ગ શિક્ષકે પોતાના ધોરણ / વર્ગનું FLN નું પ્લાનિંગ કરવાનું રહેશે 
દરેક ગૂગલે શીટમાં પહેલી શીટ ગ્રેડ આધારિત પ્લાનિંગની અને બીજી શીટ FLN પ્લાનિંગની છે. ગ્રેડ આધારિત પ્લાનિંગમાં બાળકની હાલની સ્થિતિ દર્શાવેલી જ છે , હવે આ વર્ગ શિક્ષક 100 દિવસના અંતે ક્યાં ગ્રેડમાં લઈ જવા માંગે છે તેની વિગત દર્શાવવાની રહેશે. 

No comments:

Post a Comment

મોરબી પ્રવાસ (31/10,01/11)

  અહી ક્લિક કરો